Uttarajjhayana 1139
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1139
- Language
- Gujarati
1139
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૦૮, ૭૦૯ [૧૯/૭૦૮, ૭૦૯]
એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્પણે ભાવિત કરીને - ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય ધર્મનું પાલન કરીને અંતે માસિક અનશનથી તે અનુત્તર સિદ્ધિને પામ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit