Uttarajjhayana 1142
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1142
- Language
- Gujarati
1142
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૧૦ થી ૭૧૨ [૧૯/૭૧૦ થી ૭૧૨]
[૭૧૦] સંબુદ્ધ, પંડિત એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિની માફક કામભોગોથી નિવૃત્ત થાય છે.
[૭૧૧] મહાપ્રભાવી, મહાયશા મૃગપુત્રના તપપ્રધાન ત્રિલોક વિશ્રુત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ ચારિત્રને સાંભળીને,
[૭૧૨] ધનને દુઃખ વવર્ધક અને મમત્વ બંધનને મહા ભયાવહ જાણીને નિર્વાણગુણ પ્રાપક, સુખાવહ, અનુત્તર ધર્મધુરાને ધારણ કરો. તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit