Uttarajjhayana 1143
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1143
- Language
- Gujarati
1143
વિવેચન–૭૧૦ થી ૭૧૨
સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ-મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક - વિશ્રુત - ત્રણ જગત્માં પ્રતીત. - X - મમત્વ બંધ ચૌરાદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવ્રત રૂપ, મહાસત્વી વડે જ વહન કરાવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિર્વાણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાત્મ્યપણાથી મહતી.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati