Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1149

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1149

Language
Gujarati

1149

વિવેચન–૭૧૩
સિત - બદ્ધ આ અષ્ટવિધ કર્મ, તેને ભસ્મસાત્‌ કરવાથી તે સિદ્ધ - ધ્યાન અગ્નિ વડે બાળી નાંખેલ છે. આઠ પ્રકારના કર્મ ઈંધણ જેણે તેમને. શો અભિપ્રાય છે? તીર્થંકર સિદ્ધ અને બીજા સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સાવદ્ય વ્યાપારોથી ઉપરત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધુને ભાવથી - પરમાર્થથી. આ પંચ પરમેષ્ઠી રૂપ ઈષ્ટ દેવતાની સ્તવના, અભિધાપ અને અભિધેયાદિ ત્રણને કહે છે. અર્થ અને ધર્મ. અર્થ - હિતાર્થી વડે અભિલાષા કરાય છે તે. આ અર્થ અને ધર્મથી ગતિ-ગત્યર્થ અને જ્ઞાનાર્થ પણ હિતાહિત લક્ષણરૂપ સ્વરૂપનો બોધ જેના વડે છે તે અર્થધર્મગતિ. તથ્ય - અવિપરીત, હિતોપદેશરૂપ શિક્ષા સાંભળી હું કથન કરું છું. આ સ્થવિર વચન છે.આનાથી પૂર્વોત્તરકાળભાવિ બે ક્રિયા અનુગત એક કર્તા પ્રતિપાદનથી આત્માનું નિત્ય-અનિત્યત્વ કહ્યું
અહીં શિક્ષા એ અભિધેય છે. અર્થ ધર્મગતિ એ પ્રયોજન છે. આ બંનેનો પરસ્પર ઉપાય - ઉપેય ભાવલક્ષણ સંબંધ સામર્થ્યથી કહ્યો. હવે ધર્મકથાનું યોગત્વથી આનું ધર્મકથા કથન–

Linked texts (2)