Uttarajjhayana 1153
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1153
- Language
- Gujarati
1153
વિવેચન–૭૨૧
હે મહારાજ! હું અનાથ - અસ્વામિક છું. એમ કેમ? કેમકે નાથ - યોગક્ષેમના વિધાતા મારે વિદ્યમાન નથી. અણુકંપક - જે મારી અનુકંપા કરે. મારો કોઈ મિત્ર નથી. તું અનંતરોક્ત અર્થ જાણતો નથી. કોઈ અનુકંપક કે મિત્ર પણ મારી સાથે આવતો નથી, કે હું તે કોઈનો સંગત નથી. એ કારણે તારુણ્ય હોવા છતાં પ્રવ્રજિત થયો. ૦ એ પ્રમાણે મુનિ વડે કહેવાતા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati