Uttarajjhayana 1154
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1154
- Language
- Gujarati
1154
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૨૨, ૭૨૩ [૨૦/૭૨૨, ૭૨૩]
[૭૨૨] તે સાંભળીને મગધાધિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો, એ પ્રમાણે તમારા જેવા ઋદ્ધિમાનને કોઈ નાથ કેમ નથી?
[૭૨૩] હે ભદંત! હું તમારો નાથ થઈશ. હે સંયત! મિત્ર અને જ્ઞાતિજનો સાથે ભોગો ભોગવો. આ મનુષ્ય જીવન ઘણું દુર્લભ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit