Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1167

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1167

Language
Gujarati

1167

વિવેચન–૭૬૪
ચારિત્રનું આચરણ તે આચાર, તેનું આસેવન જ ગુણ છે. અથવા ગુણ - જ્ઞાન. તેનાથી યુક્ત તે ચારિત્રાચાર ગુણ યુક્ત, મહાનિર્ગ્રન્થના માર્ગે જઈને, પ્રધાન - યથાખ્યાત ચારિત્ર રૂપ સંયમને પાળીને હિંસાદિ આશ્રવ રહિત થઈને, કર્મો ખપાવીને - જ્ઞાનાવરણાદિનો સંક્ષય કરીને જાય છે. ક્યાં? વિપુલ, ત્યાં અવસ્થિતિથી ઉત્તમ એવા નિત્ય - મુક્તિપદને પામે છે - તેનો ઉપસંહાર કહે છે –

Linked texts (2)