Uttarajjhayana 1166
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1166
- Language
- Gujarati
1166
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૬૪ [૨૦/૭૬૪]
ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિર્ગ્રન્થ નિરાશ્રય હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરીને તે કર્મોનો ક્ષય કરીને વિપુલ, ઉત્તમ તથા શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit