Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1169

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1169

Language
Gujarati

1169

વિવેચન–૭૬૫
ઉક્ત પ્રકારે શ્રેણિકના પૂછવાથી મુનિએ કહલ, ઉગ્ર - ઉત્કટ કર્મશત્રુના જય પ્રતિ તે જ ઉગ્રદાંત, મહાપ્રતિજ્ઞ - અતિ દૃઢ વ્રતને સ્વીકારેલ, તેથી જ મહાયશવાળા મહાનિર્ગ્રન્થોના હિતને માટે આ મહાનિર્ગ્રન્થીય અધ્યયન કહ્યું.

Linked texts (2)