Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1182

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1182

Language
Gujarati

1182

વિવેચન–૭૯૬
બે ભેદે – ઘાતિકર્મ અને ભવોપગ્રાહી કર્મોના ભેદથી, પુન્ય પાપ - શુભ અશુભ પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત. તેથી જ બાહ્ય અને અભ્યંતર આસક્તિ હેતુથી (તેને તજીને) અતિ દુસ્તરપણાથી મહાન્‌ સેવા ભવોદધિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંઘીને મોક્ષમાં ગયા.
આ જ અર્થને સ્પષ્ટ કરવાને નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)