Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1181

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1181

Language
Gujarati

1181

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૯૬ [૨૧/૭૯૬]
સમુદ્રપાલ મુનિ પુન્ય-પાપ બંનેને ખપાવીને, સંયમમાં નિશ્ચલ અને સર્વથા વિપ્રમુક્ત થઈને સમુદ્ર જેવા વિશાળ સંસાર પ્રવાહને તરીને અપુનરાગમન સ્થિતિમાં - મોક્ષમાં ગયા. તેમ હું કહું છું.

Linked texts (1)