Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1189

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1189

Language
Gujarati

1189

વિવેચન–૮૧૩
ભગવંતના પ્રશ્ન પછી કહ્યું શું? ભદ્ર એટલે કલ્યાણવાળા, કૂતરા, શિયાળ આદિ કુત્સિત પ્રાણી નહીં. અથવા નિરપરાધીપણાથી ‘ભદ્ર’ કહેલા છે. તમારા વિવાહ - પરિણયન રૂપ પ્રયોજનમાં જમાડવાને માટે. આના વડે પ્રાણીના રુંધનનું પ્રયોજન કહ્યું. ત્યારે ભગવંતે શું કર્યું?

Linked texts (2)