Uttarajjhayana 119
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 119
- Language
- Gujarati
119
વિવેચન–૩૪
સૂત્રાર્થ કહ્યો છે. વિશેષ વૃત્તિ આ છે – અતિ ઉંચો, એટલે પ્રસાદની ઉપરની ભૂમિકાથી. અતિ નીચે - ભોંયરામાંથી. કેમકે ત્યાં ઉત્ક્ષેપ, નિક્ષેપ કે નિરીક્ષણ અસંભવ છે. દેનારને પણ અપાય સંભવે છે. અથવા ઉંચા - દ્રવ્યથી ઉંચે સ્થાને રહીને, ભાવથી - દૈન્યતા પૂર્ણ. બહુ દૂર કે બહુ નિકટના સ્થાનમાં જુગુપ્સા, આશંકા, એષણા અશુદ્ધિ માટે ગૃહસ્થે દોષો સંભવે છે. - X - X - પરકૃત - પોતાના કે બીજાના માટે ગૃહસ્થે કરેલ. પિંડ - આહાર.
આ બે સૂત્રથી ગવેષણા, ગ્રહણૈષણા કહી. હવે ગ્રાસૈષણા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati