Pramāṇa · Search · About · API

Uttarajjhayana 118

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 118

Language
Gujarati

118

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૪ [૧/૩૪]
સંયમી મુનિ પ્રાસુક અને પરકૃત આહાર લે, પરંતુ ઘણાં ઉંચા કે નીચા સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે અતિ દૂરથી દેવાતો આહાર ન લે.

Linked texts (2)