Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1207

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1207

Language
Gujarati

1207

વિવેચન–૮૪૫
કર્મ શત્રુનું વિદારણ કરવાથી ઉગ્ર, અનશનાદિ તપને આચરીને રથનેમિ અને રાજીમતિ બંને કેવલી થયા. બધાં ભવોપગ્રાહી કર્મો ખપાવીને અનુત્તર એવી સિદ્ધિ પામ્યા. હવે નિર્યુક્તિને અનુસરે છે –

Linked texts (2)