Uttarajjhayana 1213
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1213
- Language
- Gujarati
1213
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૫૫ + વિવેચન [૨૩/નિર્યુક્તિ-૪૫૫ + વિવેચન]
ગૌતમ અને કેશીનો સંવાદ - પરસ્પર ભાષણ અથવા વચનૈક્ય, તેનાથી ઉત્પન્ન તે સંવાદ સમુત્થિ, આના વડે ભાવાર્થ કહ્યો. તેનાથી આ ‘કેશીગૌતમ’ થયું. એ રીતે કેશી-ગૌતમીય અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ અવસરમાં સૂત્ર કહીએ છીએ–