Uttarajjhayana 1212
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1212
- Language
- Gujarati
1212
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૫૨ થી ૪૫૪ + વિવેચન [૨૩/નિર્યુક્તિ-૪૫૨ થી ૪૫૪ + વિવેચન]
ગૌતમનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યગૌતમ નિક્ષેપ બે ભેદે છે. નોઆગમ દ્રવ્ય ગૌતમ જ્ઞશરીર આદિ ત્રણ ભેદે છે. ભાવગૌતમ તે નામગોત્રને વેદતા થાય. એ પ્રમાણે કેશીનો નિક્ષેપ પણ જાણવો.