Uttarajjhayana 1222
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1222
- Language
- Gujarati
1222
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૬૦ થી ૮૬૩ [૨૩/૮૬૦ થી ૮૬૩]
[૮૬૦] કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રવિતકિર્તને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો.
[૮૬૧] કેશી શ્રમણના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે તિંદુક વનમાં આવ્યા.
[૮૬૨] ગૌતમને આવતા જોઈને કેશી કુમાર શ્રમણે તેમની સમ્યક્ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી.
[૮૬૩] ગૌતમને બેસવાને માટે શીઘ્ર તેમણે પ્રાસૂક પયાલ અને પાંચમું કુશ-તૃણ સમર્પિત કર્યું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit