Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1226

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1226

Language
Gujarati

1226

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૬૫, ૮૬૬ [૨૩/૮૬૫, ૮૬૬]
કુતૂહલની દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયના ઘણાં પાષંડી આવ્યા. અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા... દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદૃશ્ય ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાગમ થઈ ગયો હતો.

Linked texts (1)