Uttarajjhayana 1227
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1227
- Language
- Gujarati
1227
વિવેચન–૮૬૫, ૮૬૬
ત્યાં પાષંડ - બાકીના વ્રતવાળા ભેગા થયા. કેમ? કુતૂહલને કારણે. હજારો ગૃહસ્થો આવ્યા. દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભવનપતિ, ગંધર્વ યક્ષાદિ તે વ્યંતર વિશેષો ત્યાં આવ્યા. અદૃશ્ય - ભૂતોનું કેલિકિલ વ્યંતર વિશેષણ છે.
ત્યારપછી તે બંને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati