Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1229

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1229

Language
Gujarati

1229

વિવેચન–૮૬૭, ૮૬૮
હે મહાભાગ! અતિશય, અચિંત્ય શક્તિ! હું તમને પૂછું? કેશીએ આમ જણાવતા, ગૌતમે કહ્યું – ઈચ્છાને અતિક્રમ્ય વિના જે પૂછવું હોય તે પૂછો. ગૌતમે એ પ્રમાણે અનુમતિ આપી. આણે જે ગૌતમને પૂછ્યું તેને નિર્યુક્તિકારશ્રી ત્રણ ગાથા વડે જણાવે છે –

Linked texts (2)