Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1230

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1230

Language
Gujarati

1230

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૫૬ થી ૪૫૮ + વિવેચન [૨૩/નિર્યુક્તિ-૪૫૬ થી ૪૫૮ + વિવેચન]
આ દ્વાર ગાથા છે, તેમાં પહેલાં ‘શિક્ષાવ્રત’ - અભ્યાસ પ્રધાન વ્રત, પ્રતિદિન યતિ વડે અભ્યસ્ત કરાતા શિક્ષાવ્રત કે શિક્ષાપદો - પ્રાણીવધ વિરમણાદિ, લિંગ - ચિહ્ન, શત્રુનો પરાજય, પાશબંધન-તંતુ ઉદ્ધરણ બંધન, અગ્નિ નિર્વાપન, દુષ્ટનો નિગ્રહ, પથપરિજ્ઞા, મહાશોક નિવારણ, સંસાર પારગમન, અંધકાર વિદ્યાપન, સ્થાન, ઉપસંપદા આ બાર દ્વારો છે. તેનું સૂત્ર કહે છે –

Linked texts (1)