Uttarajjhayana 1231
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1231
- Language
- Gujarati
1231
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૬૯, ૮૭૦ [૨૩/૮૬૯, ૮૭૦]
આ ચતુર્યામ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેધાવી! એક જ ઉદ્દેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું કારણ શું છે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit