Uttarajjhayana 1246
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1246
- Language
- Gujarati
1246
વિવેચન–૮૮૬ થી ૮૮૯
પાશ વડે બદ્ધ - નિયંત્રિત પ્રાણી પાશને તજીને જ લઘુભૂત - વાયુ, તેની જેમ લઘુભૂત થઈ બધે જ અપ્રતિબદ્ધપણે વિચરે. તે લોકબંધક પાશાને બધાંને તોડીને પુનર્બન્ધ અભાવ લક્ષણથી અતિશય વિનાશ કરીને, કઈ રીતે? સદ્ભૂત ભાવના અભ્યાસથી. તે પાશ કોને કહે છે? આદિ શબ્દથી મોહ પણ લેવો.
ગાઢ સ્નેહ જે પુત્ર, પત્ની આદિ સંબંધ છે તે પણ પાશની જેમ પરવશતાનો હેતુ છે. અતિ ગાઢ હોવાથી રાગના અંતર્ગત છતાં તેનું ફરી ઉપાદાન કર્યું. તે અનર્થ હેતુપણાથી ત્રાસને ઉત્પન્ન કરનાર થાય છે. યથાક્રમ એટલે યતિ વિહિત આચાર, તેને ઉલ્લંઘ્યા વિના.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati