Uttarajjhayana 1248
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1248
- Language
- Gujarati
1248
વિવેચન–૮૯૦
પૂર્વવત્. હવે પાંચમાં દ્વારનો અવસર છે. જેના વડે ભવ વિસ્તારાય છે, તે તંતુ એટલે ભવતૃષ્ણા. તે જ બંધનો હેતુ હોવાથી બંધન છે, તેનું ઉન્મૂલ તે તંતુ બંધન ઉદ્ધરણ. તેને આશ્રીને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati