Pramāṇa · Search · About · API

Uttarajjhayana 125

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 125

Language
Gujarati

125

વિવેચન–૩૭
રમતે - અભિરતિવાળા થાય છે. પંડિત - વિનીત, શાસત્‌ - આજ્ઞા કરાતા કંઈક પ્રમાદથી સ્ખલના પામે, તો ગુરુ શિક્ષા આપે. કોની જેમ? અશ્વની જેમ, ભદ્ર - કલ્યાણને લાવનાર. બાલ - અજ્ઞ. એક વખત કહેતાં જો કૃત્યમાં ન પ્રવર્તે, પછી ‘આમ કર, આમ ન કરીશ.’ એમ વારંવાર તેમને આજ્ઞા કરીને શીખવે. ગુરુને શ્રમહેતુત્વ પમાડતા બાળની અભિસંધિ કહે છે –

Linked texts (2)