Uttarajjhayana 124
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 124
- Language
- Gujarati
124
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭ [૧/૩૭]
મેઘાવી શિષ્યને શિક્ષા આપતા આચાર્ય એ જ રીતે પ્રસન્ન થાય છે, જે રીતે વાહક સારા ઘોડાને ચલાવતા પ્રસન્ન થાય. અબોધ શિષ્યને શિક્ષા આપતા, ગલિત અશ્વને ચલાવતા વાહકવત્ ગુરુ ખિન્ન થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati