Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1251

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1251

Language
Gujarati

1251

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૯૫ [૨૩/૮૯૫]
ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજો સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.

Linked texts (1)