Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1250

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1250

Language
Gujarati

1250

વિવેચન–૮૯૧ થી ૮૯૪
મનમાં ઉત્પન્ન લતા છે. હે ગૌતમ! તેમાં વિષભક્ષ્ય - અંતે દારુણપણાથી વિષની ઉપમાવાળા ફળો થાય છે. તે તમે કઈ રીતે તોડી નાંખ્યા? તે લતાને સમૂળ છેદીને, રાગ-દ્વેષ રૂપ મૂળને નિર્મૂળ કરીને હું વિચરું છું. આના વડે સર્વછેદ સમૂલ ઉદ્ધરણ અને ઉદ્ધરણ પ્રકાર કહ્યો. તેનું ફળ કહે છે - વિષફળની ઉપમાથી ક્લિષ્ટ કર્મોથી હું મુક્ત છું. સંસારમાં લોભરૂપ જે ભવતૃષ્ણા, તેને લતા કહે છે. તે સ્વરૂપથી ભય દેનારી, કાર્યથી દુઃખહેતુતા વડે ભીમ છે. ફલ - ક્લિષ્ટ કર્મોનો ઉદય. - X - X -

Linked texts (2)