Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1255

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1255

Language
Gujarati

1255

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૦૦ [૨૩/૯૦૦]
હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં તમે મને કહો.

Linked texts (1)