Uttarajjhayana 1258
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1258
- Language
- Gujarati
1258
વિવેચન–૯૦૧ થી ૯૦૪
આ પ્રત્યક્ષ સાહસિક - વિચાર્યા વિના પ્રવર્તતા, ભયંકર, અકાર્યમાં પ્રવર્તેલા અશ્વો દોડે છે. તેના ઉપર ચડીને, કેમકે ચડ્યા વિના આ અપાય થતાં નથી, તેમ જણાવે છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતાં નથી? ગૌતમે કહ્યું - મેં તેને ઉન્માર્ગે જતાં રોકી રાખ્યા છે. શ્રુત - આગમ, રશ્મિ વડે નિયંત્રિત કર્યા છે. આ શ્રુતરશ્મિ વડે સમાહિત છું. તેથી મારા સંબંધી દુષ્ટ અશ્વો મને ઉત્પથે હરણ કરી જતાં નથી. મેં સત્પથને અંગીકાર કરેલ છે. આ મન રૂપ અશ્વનો મેં સમ્યગ્ નિગ્રહ કરેલ છે. કેવી રીતે? ધર્મ વિષયક ઉપદેશ વડે. અથવા ધર્મ અભ્યાસ નિમિત્તે તે જાતિ અશ્વ જેવા થઈ ગયા છે. એ રીતે દુષ્ટ અશ્વો પણ નિગ્રહણ યોગ્ય કથક અશ્વ જેવા થયેલ છે.
કેશી બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati