Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1263

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1263

Language
Gujarati

1263

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૧૦ [૨૩/૯૧૦]
હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં મને કહો.

Linked texts (2)