Uttarajjhayana 1265
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1265
- Language
- Gujarati
1265
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૧૧ થી ૯૧૪ [૨૩/૯૧૧ થી ૯૧૪]
[૯૧૧] હે મુનિ! મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો?
[૯૧૨] ગૌતમે કહ્યું - જળમધ્યે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મહા જળપ્રવાહના વેગની ગતિ નથી.
[૯૧૩] કેશીએ ગૌતમને કહ્યું –
[૯૧૪] જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati