Uttarajjhayana 1266
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1266
- Language
- Gujarati
1266
વિવેચન–૯૧૧ થી ૯૧૪
મહા શ્રોતનો વેગ તે મહોદકવેગ, તેના વડે લઈ જવાતા પ્રાણીને તેના નિવારણમાં સમર્થ જ ગતિ છે, તેને આશ્રીને રહેવાય તે દુઃખાભિ-હત પ્રાણીની પ્રતિષ્ઠા છે. હે મુનિ! શું તેવો કોઈ દ્વીપ નથી? ગૌતમે કહ્યું - પ્રશસ્યતાથી એક મહાન્ દ્વીપ છે. ક્યાં? સમુદ્રમાં રહેલ અંતર્દ્વીપ. તે વિસ્તીર્ણ અને ઊંચો હોવાથી મહા ઉદકનો વેગ, તેની ગતિ તે મહાદ્વીપે વિદ્યમાન નથી.
જરા અને મરણ જ નિરંતર પ્રવા પ્રવૃત્તતાથી વેગ - મહાશ્રોતની જરા - મરણ વેગના વહાવવાથી બીજા - બીજા પર્યાયથી જીવોને શ્રુત ધર્માદિ દ્વીપ જ દ્વીપ કહ્યો છે. તે જ ભવોદધિ મધ્યવર્તી મુક્તિપદના નિબંધનથી જરામરણના વેગ વડે જેવો શક્ય નથી. તેથી વિવેકી અને આશ્રીને રહે તે પ્રતિષ્ઠા, ગતિ અને શરણ છે. અહીં માત્ર દ્વીપના અભિધાન છતાં બીજા પ્રશ્નો જાણી લેવા.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati