Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1269

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1269

Language
Gujarati

1269

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૧૬ થી ૯૧૯ [૨૩/૯૧૬ થી ૯૧૯]
[૯૧૬] ગૌતમ! મહાપ્રવાહવાળા સમુદ્રમાં નાવ ડગમગી રહી છે, તમે તેના ઉપર ચઢીને તમે કઈ રીતે પાર જશો?
[૯૧૭] જે નાવ છિદ્રવાળી છે, તે પાર જઈ શકતી નથી, છિદ્રરહિત નાવ પાર જઈ શકે છે.
[૯૧૮] કેશીએ ગૌતમને પૂછ્યું - તે નાવ કઈ છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું –
[૯૧૯] શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, જેને મહર્ષિ તરી જાય છે.

Linked texts (1)