Pramāṇa · Search · About · API

Uttarajjhayana 127

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 127

Language
Gujarati

127

વિવેચન–૩૮
થપ્પડ આદિમાં ચ શબ્દથી બીજા આવા પ્રકારના દુઃખ હેતુ અનુશાસન પ્રકારોથી તે આચાર્ય આલોક-પરલોક હિતકારી શિક્ષા આપે છે. તેને પાપબુદ્ધિ શિષ્ય એવું માને છે કે – આ આચાર્ય પાપી છે, મને નિર્ઘૃણપણે મારે છે, કેદખાનાના રક્ષકની જેમ મને ઠોકર આદિ મારે છે. - X - X - અથવા વાણી વડે અનુશાસિત કરાતો, આ ઠોકરાદિ રૂપ, તે વાણીને માને છે.
ગુરુના અતિહિતત્વને તે વિનીત-અવિનીત શું માને છે?

Linked texts (2)