Uttarajjhayana 128
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 128
- Language
- Gujarati
128
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯ [૧/૩૯]
ગુરુ મને પુત્ર, ભાઈ, સ્વજન સમજી ભિક્ષા આપે છે. એમ સમજી વિનીત શિષ્ય તેને કલ્યાણકારી માને છે. પાપદૃષ્ટિ શિષ્ય હિતાનુશાસનથી પોતાને દાસ સમાન હીન સમજે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit