Uttarajjhayana 1271
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1271
- Language
- Gujarati
1271
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૨૦ [૨૩/૯૨૦]
ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે વિષયમાં મને કહો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit