Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1273

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1273

Language
Gujarati

1273

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૨૧ થી ૯૨૪ [૨૩/૯૨૧ થી ૯૨૪]
[૯૨૧] ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સંપૂર્ણ લોકમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ કરશે?
[૯૨૨] ગૌતમે કહ્યું - સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે. તે બધાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે.
[૯૨૩] કેશીએ ગૌતમને પૂછ્યું - ‘તે સૂર્ય કોણ છે?’ ત્યારે ગૌતમે તેને આ કહ્યું –
[૯૨૪] જેનો સંસાર ક્ષીણ થયો હોય, જે સર્વજ્ઞ હોય, એવા જિન ભાસ્કર ઉદિત થયેલ છે, તે બધાં પ્રાણી માટે પ્રકાશ કરશે.

Linked texts (1)