Uttarajjhayana 1274
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1274
- Language
- Gujarati
1274
વિવેચન–૯૨૧ થી ૯૨૪
અંધ - ચક્ષુના પ્રવૃત્તિના નિવર્ત્તકપણાના અર્થથી લોકને અંધકાર કરે છે, તે ભયાનક અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સમસ્ત જગતના પ્રાણીને કોણ ઉદ્યોત કરશે? ગૌતમે કહ્યું - નિર્મળ સૂર્ય ઉગી રહ્યો છે. તે સર્વ જગતનો પ્રકાશ વિધાતા છે. તે કોણ છે? ભવભ્રમણ છૂટી ગયેલ સર્વજ્ઞ, અરહંત રૂપ સૂર્ય સમસ્ત વસ્તુ પ્રકાશક છે. તે જ અંધકારને નિવારશે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati