Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1280

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1280

Language
Gujarati

1280

વિવેચન–૯૩૧
તમને નમસ્કાર થાઓ. હે સંદેહ અતિક્રાંત! સર્વ સૂત્રોના આધાર-રૂપ! આના વડે ઉપબૃંહણા ગર્ભ સ્તવના કરી. પ્રશ્નનો ઉપસંહાર નિર્યુક્તિકાર કરે છે. આ જ ક્રમથી કેશી વડે પ્રશ્નો કરાયા. તેમાં બધાં અનુષ્ઠાનોમાં શિક્ષાવ્રત પહેલું કહ્યું, પછી વસ્ત્રોની આવશ્યકતાથી લિંગ દ્વાર કહ્યું. સુખેથી ધર્મપાલન માટે શત્રુનો જય કહ્યો. તેમાં કષાયો જ ઉત્કટ છે, તેથી રાગ-દ્વેષ રૂપ પાશ છેદવાનું કહ્યું. - X - X - X - X - X - ઈત્યાદિ ગાથાપદનું તાત્પર્ય જાણવું.

Linked texts (2)