Uttarajjhayana 1281
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1281
- Language
- Gujarati
1281
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૩૨, ૯૩૩ [૨૩/૯૩૨, ૯૩૩]
આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમારે મહાન્ યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રત રૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit