Uttarajjhayana 1283
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1283
- Language
- Gujarati
1283
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૩૪ [૨૩/૯૩૪]
તિંદુક ઉદ્યાનમાં કેશી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં શ્રુત અને શીલનો ઉત્કર્ષ તથા મહાર્થનો વિનિશ્ચય થયો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit