Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1284

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1284

Language
Gujarati

1284

વિવેચન–૯૩૪
કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને ચારિત્રનો સમુત્કર્ષ થયો. મુક્તિ સાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવ્રત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X - X - હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે –

Linked texts (2)