Uttarajjhayana 1289
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1289
- Language
- Gujarati
1289
૦ અધ્યયન-૨૩ કહ્યું. હવે ચોવીશમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં બીજા પણ ચિત્ત વિપ્લુતિ પામેલ હોય, તેને દૂર કરવા કેશી-ગૌતમવત્ પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. અહીં તેને દૂર કરવા સમ્યગ્ વાગ્ યોગથી જ થાય. તે પ્રવચન માતાના સ્વરૂપના જ્ઞાનથી થાય. તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. – X – નામ નિષ્પન્ન નિક્ષેપમાં ‘પ્રવચન માતા’ એ દ્વિપદ નામ છે. તેમાં ‘પ્રવચન’ શબ્દનો નિક્ષેપ કહેવાને માટે નિર્યુક્તિકાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati