Pramāṇa · Search · About · API

Uttarajjhayana 129

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 129

Language
Gujarati

129

વિવેચન–૩૯
આચાર્યો મને પુત્રની જેમ ઈત્યાદિ બુદ્ધિથી અનુશાસિત કરે છે. તેને સુશિષ્ય કલ્યાણના હેતુનું અનુશાસન માને છે. મને મિત્રભાવે શિક્ષા આપે છે, દુર્વિનીતત્વમાં મારે કેમ છોડવા? તેનાથી તો મને જ અર્થનો ભ્રંશ થાય. પાપદૃષ્ટિ, કુશિષ્ય પોતાને અનુશાસિત થતો જોઈ દાસ જેવો માને છે. આ મને નોકર માનીને આજ્ઞા કરી રહ્યા છે. ૦ વિનય સર્વસ્વનો ઉપદેશ આપે છે –

Linked texts (2)