Uttarajjhayana 1298
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1298
- Language
- Gujarati
1298
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૪૬, ૯૪૭ [૨૪/૯૪૬, ૯૪૭]
ગવેષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણાથી આહાર, ઉપધિ અને શય્યાનું પરિશોધન કરે... યતનાપૂર્વક પ્રવૃત્ત યતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગૈષણામાં દોષચતુષ્કનું શોધન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit