Uttarajjhayana 1300
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1300
- Language
- Gujarati
1300
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૪૮, ૯૪૯ [૨૪/૯૪૮, ૯૪૯]
મુનિ ઓઘ ઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને પ્રકારના ઉપકરણોને લેવા અને મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે... યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને લે અને મૂકે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit