Uttarajjhayana 1308
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1308
- Language
- Gujarati
1308
વિવેચન–૯૫૭, ૯૫૮
વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – મનોગુપ્તિના સ્થાને વચનગુપ્તિ કહેવું. સત્ય – જીવને જીવ કહેવો. અસત્ય – જીવને અજીવ કહેવો. સત્યામૃષા – મિશ્ર ભાષા બોલે. અસત્યામૃષા – સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ – હિંસાદિનો સંકલ્પ, સમારંભ – પરપરિતાપકર મંત્રો બોલવા, આરંભ – તેવા સંક્લેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયગુપ્તિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati