Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1307

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1307

Language
Gujarati

1307

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૫૭, ૯૫૮ [૨૪/૯૫૭, ૯૫૮]
વચન ગુપ્તિ ચાર ભેદે-સત્યા,મૃષા,સત્યામૃષા,અસત્યામૃષા,યતનાવાન્‌ મુનિ સંરંભ,સમારંભ,આરંભમાં પ્રવર્તમાન વચનને તજે.

Linked texts (1)